તણાવ અને કેન્સર – stress and cancer
ઐડ્સ (AIDS)ના દર્દીઓને એક ચોક્કસ પ્રકારના કેન્સર (cancer) થવાનું જોખમ વધારે હોય છે, જેમ કે કાપોસીનો સારકોમા (Kaposi’s sarcoma) જે વિવિધ અંગોમાં ગાંઠ રૂપે જોવા મળે છે. ઐડ્સના દર્દીયોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે આ