SARS-COV2નો નવો પ્રકાર – જનસામાન્ય સંક્રમણ સાથે સહસંબંધ અને તેનું કારણ રૂપ ?
ઇંગ્લેન્ડના આરોગ્ય સચિવ, મેટ હેનકોકે સંસદમાં જણાવ્યું છે કે SARS-COV2 નો નવો પ્રકાર (નવી પ્રજાતિ નહી, કારણ – જીવ વિજ્ઞાનમાં પ્રકાર અને પ્રજાતિ વચ્ચે ફેર છે) ઓળખવામાં આવ્યો છે. આ નવા પ્રકાર વિષે ના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો અહી નીચે..