તણાવને અસર કરતા માનસિક પરિબળો – psychological modulators of stress
માનસિક તણાવમાં એવું તો શું છે કે જે કોઈ વ્યક્તિને હેરાનગતિ પહોચાડે? આપણે આગળના લેખમાં ત્રણ પરિબળો ચર્ચ્યા – અભિવ્યક્તિના સાધનો, સામાજિક સહકાર અને તણાવની આગાહી કરવાની સમજણ. આ ઉપરાંત એક પરિબળ છે – જીવન