તણાવ અને તમારી રોગપ્રતિકારક શક્તિ – stress and your immune system
તમારા વિચારો અને લાગણીયો તમારી રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના પુરાવા અનેક સદીઓ પહેલા મળી આવેલા. ૧૯મી (૧૮૦૦-૧૯૦૦) સદી દરમ્યાન ખબર નહિ કોને આ વિચાર આવ્યો, પણ તેમણે નોધ્યું કે જયારે