તણાવ અને પાચન – stress and metabolism
વ્યસ્થ-અવસ્થામાં થતો ડાયાબિટીસ (adult-onset diabetes) તણાવની (stress) એક વિશેષ પેદાશ છે. આ સમસ્યાનો સામનો આપણા પરદાદા કે એમના દાદાએ કદી નહિ કર્યો હોય. જોકે આ પ્રકાર નો ડાયાબિટીસ, રોજીંદા જીવનમાં ખુબ સામાન્ય રીતે જોવા મળે