તણાવ અને પુરુષ પ્રજનન – stress and male reproduction
દેખીતી રીતે લશ્કરી તાલીમ લેવામાં કોઈ મજાની વાત નથી. ૧૯૭૦ની ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન (New England Journal of Medicine) દ્વારા પ્રકાશિત શોધ થકી આપડે જાણી શકીએ છીએ કે કોઈ લશ્કરી તાલીમ લેતા પુરુષ-સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોન