Site Overlay

Author: Darshak

Post doctoral researcher at the University Medical Center Groningen pursuing a project on designing safe bio-therapeutics for cancer treatment.

તણાવ અને પાચન – stress and metabolism

વ્યસ્થ-અવસ્થામાં થતો ડાયાબિટીસ (adult-onset diabetes) તણાવની (stress) એક વિશેષ પેદાશ છે. આ સમસ્યાનો સામનો આપણા પરદાદા કે એમના દાદાએ કદી નહિ કર્યો હોય. જોકે આ પ્રકાર નો ડાયાબિટીસ, રોજીંદા જીવનમાં ખુબ સામાન્ય રીતે જોવા મળેContinue readingતણાવ અને પાચન – stress and metabolism

તણાવ અને તમારું હૃદય – stress and your heart

નોબેલ પારિતોષિક મેળવનાર અને નાઝી કોન્સન્ટ્રેશન-કેમ્પ ના ભોગ બનેલ એલી વિઝ્લ (Elie Wiesel) કહે છે કે પ્રેમ થી  વિરોધી વર્તન નફરત નહિ પણ ઉદાસીનતા કે તટસ્થતા છે. આ વાત શારીરિક રીતે સાચે એટલે છે કારણContinue readingતણાવ અને તમારું હૃદય – stress and your heart

તણાવ સામેની શારીરિક પ્રતિક્રિયા – stress response

જયારે તમને કોઈ વિચાર આવે, કે કોઈ લાગણી અનુભવો, તો તમારા શરીરમાં કેટકેટલાય ફેરફારો થાય છે. તમારૂ સ્વાદુપિંડ (pancreas) તમે નામ પણ ના સાંભળ્યું હોય એવા હોર્મોનનો (hormones) સ્ત્રાવ કરશે. તમારું બરોળ (spleen) તમારા યકૃતનેContinue readingતણાવ સામેની શારીરિક પ્રતિક્રિયા – stress response

તમારું શરીર અને તણાવ – stress and your body

આ લખાણ વાંચનારા લોકોમાંથી ખૂબ જ ઓછા રક્તપિત્તથી પીડાતા હશે, બાળજન્મ દરમિયાન તેમની માતાને ગુમાવી હશે, અથવા તીવ્ર કુપોષણનો ભોગ બન્યા હશે. તે એટલા માટે છે કે મોટા ભાગે, આપણે કેટલાક સામાન્ય ચેપી રોગો, કુપોષણContinue readingતમારું શરીર અને તણાવ – stress and your body

કોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?

ક્યારે કોઈ ગધેડા પાસે બેસો, અને એને અમદાવાદના ટ્રાફિક-જામ વિષે સમજાવો – એ નઈ સમજે, ને વિચારશે કે આ કોણ ગાંડો માણસ છે. પણ આપણને ખબર છે કે ટ્રાફિક-જામ કોને કહેવાય, અને આજ વાત માનસિકContinue readingકોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?

SARS-COV2નો નવો પ્રકાર – જનસામાન્ય સંક્રમણ સાથે સહસંબંધ અને તેનું કારણ રૂપ ?

ઇંગ્લેન્ડના આરોગ્ય સચિવ, મેટ હેનકોકે સંસદમાં જણાવ્યું છે કે SARS-COV2 નો નવો પ્રકાર (નવી પ્રજાતિ નહી, કારણ – જીવ વિજ્ઞાનમાં પ્રકાર અને પ્રજાતિ વચ્ચે ફેર છે) ઓળખવામાં આવ્યો છે. આ નવા પ્રકાર વિષે ના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો અહી નીચે..