Site Overlay

Blog

Stories

તણાવ, યાદશક્તિ અને યાદોનો સંગ્રહ – stress, learning and memory

પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) અનેક ઉદાહરણો છે. જેમ કે ભય દ્વારા થતો પ્રતિસાદ, જેમાં કોઈ ચોક્કસ પ્રકારના ભય સામે આપણું શરીર પ્રતિક્રિયા આપવા માટે ટેવાતું હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો, અમદાવાદના ૨૦૦૧માં થયેલ ભૂકંપ વખતેContinue readingતણાવ, યાદશક્તિ અને યાદોનો સંગ્રહ – stress, learning and memory

તણાવ અને પીડા – stress and pain

આપડે અનેક વાર અત્યંત મસાલેદાર ખાવાનું ખાતા હોઈએ છીએ, અને કોઈ વાર તો આપણને પીડા થાય તે હદે ખાતા હોઈએ છીએ. ઘણી વાર આમ ખાતી વખતે આપણને પરસેવો છુટી જાય તો પણ આપણને તેની મજાContinue readingતણાવ અને પીડા – stress and pain

તણાવ અને કેન્સર – stress and cancer

ઐડ્સ (AIDS)ના દર્દીઓને એક ચોક્કસ પ્રકારના કેન્સર (cancer) થવાનું જોખમ વધારે હોય છે, જેમ કે કાપોસીનો સારકોમા (Kaposi’s sarcoma) જે વિવિધ અંગોમાં ગાંઠ રૂપે જોવા મળે છે. ઐડ્સના દર્દીયોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે આContinue readingતણાવ અને કેન્સર – stress and cancer

તણાવ અને તમારી રોગપ્રતિકારક શક્તિ – stress and your immune system

તમારા વિચારો અને લાગણીયો તમારી રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના પુરાવા અનેક સદીઓ પહેલા મળી આવેલા. ૧૯મી (૧૮૦૦-૧૯૦૦) સદી દરમ્યાન ખબર નહિ કોને આ વિચાર આવ્યો, પણ તેમણે નોધ્યું કે જયારેContinue readingતણાવ અને તમારી રોગપ્રતિકારક શક્તિ – stress and your immune system

તણાવ અને પુરુષ પ્રજનન – stress and male reproduction

દેખીતી રીતે લશ્કરી તાલીમ લેવામાં કોઈ મજાની વાત નથી. ૧૯૭૦ની ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન (New England Journal of Medicine) દ્વારા પ્રકાશિત શોધ થકી આપડે જાણી શકીએ છીએ કે કોઈ લશ્કરી તાલીમ લેતા પુરુષ-સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનContinue readingતણાવ અને પુરુષ પ્રજનન – stress and male reproduction

તણાવ અને સ્ત્રી પ્રજનન – stress and female reproduction

રોમેનિયન ઓલિમ્પિક વ્યાયામ-વિદ્યાલયના (Romanian Olympic gymnastics team) મહિલા ખિલાડીઓના એક અભ્યાસ દરમ્યાન નોધવામાં આવ્યું કે જે બાલિકાઓ આશરે ૧૫ વર્ષની ઉમરે વિશ્વા સ્તરે સુવર્ણ ચંદ્રકની વિજેતા હોય છે, તે બાલિકાઓને માસિક ધર્મ સરેરાશ ૧૯ વર્ષનીContinue readingતણાવ અને સ્ત્રી પ્રજનન – stress and female reproduction

તણાવ અને શિશુવિકાસ – stress and child development

જો તમે કોઈ શિશુને સતત તણાવ વાળા પરીયાવારણમાં (stressful environment) ઉછેરો, તો તમે નોધી શકશો કે તેનો શારીરિક વિકાસ ધીમી ગતિએ થઇ રહ્યયો છે. આનું કારણ શું? તો આપણે આગળના લેખોમાં વાંચ્યું એમ વૃદ્ધિને લગતાContinue readingતણાવ અને શિશુવિકાસ – stress and child development

તણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb

કોઈ નવજાત ઊંદરના બચ્ચા ને તમે તેના જીવન ના પહેલા એક-બે મહિના માટે રોજ ઉચકો અને તમારી સાથે પાંચ-એક મિનીટ માટે રમાડો તો તેને આની ટેવ પડશે. આશ્રયની વાત એ છે કે બસ આ નાની-અમથીContinue readingતણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb

તણાવ અને અતિશય આહાર – stress and overeating

ચાલો વિચારીએ કે સતત તણાવ (chronic stress) અનુભવવો એટલે શું. તો આપણને કોઈ કહેશે કે, “હે ભગવાન, મને બૌ સ્ટ્રેસ રહ્યા કરે છે, ઓફિસે સાહેબ ત્રાસ આપે છે, ટ્રાફિકમાં હું રોજ હેરાન થાવ છું, મારાContinue readingતણાવ અને અતિશય આહાર – stress and overeating