Site Overlay

Tag: gujarati

તણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb

કોઈ નવજાત ઊંદરના બચ્ચા ને તમે તેના જીવન ના પહેલા એક-બે મહિના માટે રોજ ઉચકો અને તમારી સાથે પાંચ-એક મિનીટ માટે રમાડો તો તેને આની ટેવ પડશે. આશ્રયની વાત એ છે કે બસ આ નાની-અમથીContinue readingતણાવ અને શિશુવિકાસ, ગર્ભ થી શરૂવાત – stress and growth, beginnings from the womb

તણાવ સામેની શારીરિક પ્રતિક્રિયા – stress response

જયારે તમને કોઈ વિચાર આવે, કે કોઈ લાગણી અનુભવો, તો તમારા શરીરમાં કેટકેટલાય ફેરફારો થાય છે. તમારૂ સ્વાદુપિંડ (pancreas) તમે નામ પણ ના સાંભળ્યું હોય એવા હોર્મોનનો (hormones) સ્ત્રાવ કરશે. તમારું બરોળ (spleen) તમારા યકૃતનેContinue readingતણાવ સામેની શારીરિક પ્રતિક્રિયા – stress response

તમારું શરીર અને તણાવ – stress and your body

આ લખાણ વાંચનારા લોકોમાંથી ખૂબ જ ઓછા રક્તપિત્તથી પીડાતા હશે, બાળજન્મ દરમિયાન તેમની માતાને ગુમાવી હશે, અથવા તીવ્ર કુપોષણનો ભોગ બન્યા હશે. તે એટલા માટે છે કે મોટા ભાગે, આપણે કેટલાક સામાન્ય ચેપી રોગો, કુપોષણContinue readingતમારું શરીર અને તણાવ – stress and your body

કોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?

ક્યારે કોઈ ગધેડા પાસે બેસો, અને એને અમદાવાદના ટ્રાફિક-જામ વિષે સમજાવો – એ નઈ સમજે, ને વિચારશે કે આ કોણ ગાંડો માણસ છે. પણ આપણને ખબર છે કે ટ્રાફિક-જામ કોને કહેવાય, અને આજ વાત માનસિકContinue readingકોઈ હરણને ડીપ્રેશન કેમ ના થાય? આપણને જ કેમ?

એક ખેડૂતનું અવલોકન – Observations from a Ploughman

“કોઈ અંગમાં કેન્સર રોગ પ્રસરશે કે નહિ, તેવું કોણ નક્કી કરે છે ?” –  આ પ્રશ્ન પશ્ચિમ લંડન હોસ્પિટલના સર્જન ડો. સ્ટીફન પેગેટ ને આતુર કરી રહ્યો હતો. તેમના ૧૮૮૯ના case-study રેપોર્ટ ના આધારે કેન્સરContinue readingએક ખેડૂતનું અવલોકન – Observations from a Ploughman

Lack of principles: સિદ્ધાંતોના અભાવ

કેન્સર રોગ પર આધુનિક સંશોધન છેલ્લી એક સદીમાં વિકસ્યું. કેન્સરનો આનુવંશિક આધાર તે સમયની એક પાયાની શોધ બની. 1890 માં, ડેવિડ વોન હેન્સમેનએ 13 જુદા જુદા કાર્સિનોમા (carcinoma – ઉપકલા પેશીનું કેન્સર) નમૂનાઓના કોષ-વિભાજનનો અભ્યાસContinue readingLack of principles: સિદ્ધાંતોના અભાવ